ફિઝિયોથેરાપી ફ્રી કેમ્પ
Published
🔸*દુઃખાવો* જેમ કે.....🔸 ▫️ગરદન, કમર, ખભા નો દુઃખાવો, ▫️કોણી, હાથ ના કાંડનો, ▫️થપાનો સાંધો (Hip જોઈન્ટ) ▫️ઘુટણ/ઢીંચણ (knee જોઈન્ટ), ▫️પગનાં કાંડનો, ને પગની એડી નો દુઃખાવો વગેરે ની ફિઝિયોથેરાપી સારવાર.
🔸ન્યુરો ફિઝિયોથેરાપી થી સારવાર🔸 ▫️સાઈટિકા, ▫️નસના દબાણથી થતો દુ:ખાવો (રેડીકૂલોપેથી), ▫️મણકાના ઘસારાથી થતો દુઃખાવો.
▫️શરીરમાં દીવસે ને દિવસે નબળાઈ આવની (ન્યુરોપેથી), ▫️હાથ-પગ કે આગલિવો ધિમે-ધીમે નબળી થવી કે કામ કરતી બંધ થવી (માયોપેથી) ▫️( GBS ) હાથ-પગ કે અંગલિવો અચાનક નબળય આવવી કે કામ કરતી બંધ થવી
🔸લકવો/ પેરાલિસિસ*🔸 મોં, હાથ-પગ, મણકા ની ગાદી ખસી જવી કે મણકા ના ફ્રેકચર થવાથી (spinal cord injury) હાથ પગ ખોટા પડી જવા વગેરે ની ફિઝિયોથેરાપી સારવાર.
ફિઝિયોથેરાપી ફ્રી કેમ્પ
Starts: December 25, 2023, 10:00
Ends: December 26, 2023, 20:00